બોલો…વડાપ્રધાન મોદીને જાવા માટે ૫૦૫ રૂપિયા ખર્ચવા પડશે..!!?

0
8
NEW DELHI, INDIA - AUGUST 15: Prime Minister Narendra Modi addresses on the occasion of 71st Independence Day Celebrations at Red Fort, on August 15, 2017 in New Delhi, India. Addressing the nation from the Red Fort on India's 71st Independence Day, Modi warned those indulging in mob violence, saying attacks in the name of aastha (faith) was not something to be happy about and wont be accepted. Modi on Tuesday called for a New India that will be free of casteism, communalism, terrorism and corruption as he urged those wielding the gun in Kashmir to join the mainstream so that the Kashmir problem is solved through embrace. (Photo by Raj K Raj/Hindustan Times via Getty Images)

ન્યુ દિલ્હી,તા.૨૯
શું આપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આમને-સામને મળવા ઇચ્છો છો? જા આપનો જવાબ છે હાં, તો પછી આ શકીય છે. જા કે આ મુલાકાત માટે આપે ખર્ચવાનાં રહેશે માત્ર ૫ રૂપિયા. આ ડોનેશન બાદ આપને નમો ટી-શર્ટ અને કોફી મગ પણ આપવામાં આવશે.
પ્રધાનમંત્રીની વ્યકિતગત એટલે કે પર્સનલ એપ નરેન્દ્ર મોદી (નમો) એપ પર જઇને આપે ભાજપને ડોનેશન આપવાનું રહેશે. આ ડોનેશનની રાશિ ૫ રૂપિયાથી શરૂ થઇને વધારેમાં વધારે ૧૦૦૦ રૂપિયા આપવાનાં રહેશે. આને માટે એપમાં ડોનેશન કરવાનાં ફીચરને અલગથી જાડવામાં આવેલ છે.
આ એપ પર પાર્ટી ફંડને ડોનેશન આપ્યાં બાદ એક રેફરલ કોડ જનરેટ થશે. આ કોડને વોટ્‌સએપ, ઇ-મેઇલ અથવા તો પછી એસએમએસથી ૧૦૦ લોકોને મોકલવાનો રહેશે. આ ૧૦૦ લોકોએ જા રેફરલ કોડનો ઉપયોગ કરીને સંબંધિત એપની મદદથી ડોનેશન કર્યું તો આપને પીએમ મોદીને મળવાનો મોકો મળી શકે છે.
ભાજપ તરફથી કહેવામાં આવેલ છે કે જા ડોનેશન બાદ રેફરલ કોડનો જા ૧૦ લોકો પણ પ્રયોગ કરશે તો આપને મફ્તમાં નમો ટી-શર્ટ અને કોફી મગ પણ મળી શકે છે. પાર્ટીનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રીને તો ખૂબ ઓછાં લોકો મળી શકે છે. આ નવા પ્રયોગનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોનો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરવાનો છે. પીએમ વધારેમાં વધારે સામાન્ય લોકોને મળી શકે તે માટે આ બધું કરવામાં આવી રહેલ છે.
જા આપનાં મોબાઇલ ફોનમાં નમો એપ નથી તો પછી તેને ગૂગલ પ્લે સ્ટોર અથવા તો ર્ંજી પ્લે સ્ટોરથી આપ સરળતાથી તેને ડાઉનલોડ કરી શકો છો. એપને ઇન્સ્ટોલ કર્યા બાદ આપે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યાર બાદ એક યૂઝર આઇડી અને પાસવર્ડને આધારે આપ બિલકુલ સરળતાથી લોગ ઇન કરીને આપ ડોનેશન સિવાય પ્રધાનમંત્રી મોદીને ડાયરેક્ટ પોતાની મુશ્કેલીઓથી રૂબરૂ કરાવી શકો છો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY