મુંબઈ,તા.૧૪
સારા આરોગ્ય માટે વ્યાયામની અનિવાર્યતા સૌ જાણે છે અને સ્પોટ્ર્સ વ્યાયામનો ઉત્કૃષ્ટ પ્રકાર હોવાથી એ વ્યાયામ ઉપરાંત શારીરિક સ્વસ્થતા અને સ્ફૂર્તિનું મહ્ત્વ્ નું માધ્યમ ગણાય છે. એક અભ્યાસ મુજબ વ્યાયામ વ્યક્તિ નું આયુષ્ય વધારવામાં પણ ઉપયોગી નીવડે છે.ટેનિસ અથવા બેડમિન્ટન જેવી રેકેટ ગેમ્સ રમતા લોકોની ઉંમર વ્યાયામ નહીં કરનારા લોકોની સરખામણીમાં વધારે હોય છે. રેકેટ ગેમ્સ રમતા લોકોની ઉંમર જાગિંગ,સ્વીમીંગ અને સાઇકલિંગ જેવી પ્રવૃત્તિઓ કરતા લોકોની ઉંમર કરતાં વધારે હોય છે.
વ્યાયામ ઉપરાંત સામાજિક સંબંધો અને સંવાદોમાં સક્રિયતા એ બાબતના લાભને બમણા કરે છે. વ્યાયામ કરવાની અને હાર્ટ રેટ વધારવાની પ્રવૃત્તિ લાભદાયક હોવા ઉપરાંત લોકો સાથે કનેક્ટ થવું પણ આવશ્યક હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



