૧૫ સપ્ટેમ્બરથી ૨ આૅક્ટોબર સુધી ચાલશે સ્વચ્છતા અભિયાન
ન્યુ દિલ્હી,તા.૧૨
પીએમ નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન પાર્ટ-૨ શરૂ કરશે. આ અભિયાનનું નામ સ્વચ્છતા હી સેવા અભિયાન રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ બધા લોકોને આની સાથે જોડાવાની અપીલ કરી છે. ૧૫ સપ્ટેમ્બર થી શરૂ થનાર અભિયાન ૨ ઓકટોબર, ગાંધી જયંતી સુધી ચાલશે.
ચાર વર્ષ પહેલા ૨ ઓકટોબરે પીએમ મોદીએ સ્વચ્છતા મિશનની શરૂઆત કરી હતી. જેના ચાર વર્ષ પુરા થવા જઈ રહ્યા છે, આ વર્ષ ૨ ઓકટોબરે મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીની શરૂ થવા જઈ રહી છે. ૧૫ સપ્ટેમ્બર સવારે ૯.૩૦ વાગે સ્વચ્છતા અભિયાનની શરૂઆત થશે.
અભિયાન દરમિયાન સ્કૂલ અને સરકારી વિભાગો સિવાય જનપ્રતિનિધિયો, પખ્યાત અને પ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓની સ્વચ્છતામાં ભાગીદારી નકકી કરવામાં આવશે. જિલ્લા ગ્રામિણ વિકાસ એજન્સીના તરફથી અભિયાનનું કાર્ય અને પૂરો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





