સુરત,તા.૨૯
હવે સરકારી વાહનો પણ સલામત નથી રહ્યાં. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી પાર્કિંગમાં પાર્ક કરેલી સરકારી ગાડીની ચોરી થઇ ગઇ છે.
સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે એક માણસ શાંતીથી સિવિલ હોસ્પિટલના પાર્કિંગંમાં આવે છે અને જાણે પોતાની કાર લઇ જતો હોય તેટલા આરામથી કોઇ ડર વગર કારની ચોરી કરે છે.
આ કાર સુપ્રિટેન્ડન્ટની સરકારી ગાડી હતી. આ હોસ્પિટલમાં જ ખટોદરા પોલીસ સ્ટેશનની ચોકી પણ આવેલી છે. આ પોલીસ ચોકી માત્ર ૧૦૦ મીટરના અંતરે પાર્ક કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે ગુનો નોંધીને કારની તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





