સુરત, તા. ૧૬
ગતરોજ સાંજે ગોડાદરા વિસ્તારમાંથી સાડા ત્રણ વર્ષનીï માસૂમ બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી તે રૂમમાં રહેતો અીનલ જાધવ નાસી છૂટયો હતો. અનિલ જાધવ બિહારનો વતની હોવાથી શહેર પોલીસ કમિશનરની આદેશથી આ ઘટનાની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચંની એક ટીમને ગત સાંજે જ બિહાર રવાના કરવામાં આવ્યો છે. આરોપી અનિલ જાધવ ગુનો કરી પોતાના વતન પહોંચે તેવી શક્યતા સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ રવાના થઈ છે. આરોપી વતન પહોંચે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેના ઘ્ગામમાં ધામો નાખી દીધો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



