ઉધના- મગદલ્લા રોડ સ્થિત અંબિકા ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાં રાત્રિ સમયે લૂંટારૂઅો ત્રાટક્યા

0
9

સુરત, તા. ૧૬
ઉધના – મગદલ્લા રોડ અંબિકા ઈન્ડસ્ટ્રીઝના ખાતા નં. ૧૬૭માં લૂંટ થઈ હતી.રિક્ષામાં આવેલા ત્રણ અજાણ્યા લૂંટારૂ કારખાનેદારનેમ ાર મારી મોબાઈલ ફોન , રોકડા રૂ. ૮૦૦૦, બેન્ક કાર્ડની લૂંટ કરી નાસી ગયા હતા.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બમરોલી રોડ સાંઈદર્શન સોસાયટીમાં રહેતા મેહુલ હેમંતકુમાર લેખડિયાએ પોતાના ખાતા નંબર-૧૬૭માં હાજર હતા ત્યારે રિક્ષામાં ધસી આવેલા ત્રણ અજાણ્યા વ્યકિતએ ફરિયાદીને ઢીક-મુક્કીનો માર મારી રૂપિયા ૩૦ હજારનો મોબાઈલ ફોન, રોકડા રૂ. ૮૦૦૦ એટીએમ કાર્ડની લૂંટ કરી ખૂરશી વિગેરે તોડફોડ કરી નાસી ગયા હતા. બનાવ અંગે ખટોદરા પોલીસે લૂંટનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY