ગુજરાત પોલીસ નશાબંધી ના અમલીકરણ માં વ્યસ્ત છે ત્યારે કેમિકલ ઓઇલ ચોરો સક્રિય થયા નો ગણગણાટ!!

0
198

અમદાવાદ,
20/02/2018

અમદાવાદ શહેર પોલીસ કમિશનર ની હદમાં નારોલ ખાતે કોઝી હોટલ ના ખાંચામાં અલતાફ નામનો ઈસમ તમામ પ્રકારના કેમિકલ, ડામર, ફરનેસ,ઓઈલ,ડીઝલ,પેટ્રોલની ટેન્કરોમાંથી ડ્રાઇવેરોના મેલાપીપણામાં ચોરીઓ કરાવતો હોવાની.તો વળી ચીકુ નામનો ઈસમ દાણી લીમડાના મ્યુનિસિપલ કચરાના ઢગલા પાછળ કોસ્ટીક સોડા લાય ની મોટા પાયે ટેન્કરો માંથી માણસો રાખી ચોરીઓ કરાવતો હોવાની ચર્ચાએ આસપાસના રહીશોમાં જોર પકડ્યું છે.ત્યારે જોવાનું એ રહે છે.કે અમદાવાદ આસપાસ રીંગ રોડ પર ઉભેલી પોલીસ ની જીપો શુ આ વાત થી અજાણ છે? કે ધૃતરાષ્ટ્ર ની ભુમિકા ભજવી રહી છે? શું આ બાબતે કોઈ તપાસ થશે કે પછી ભૂતકાળમાં બનેલ આગ જેવી હોનારતો કે લઠ્ઠાકાંડ જેવી ઘટના બને ત્યારે પોલીસ સક્રિય થશે?

આવુજ કાંઈક આણદ જિલ્લા ના ગમભીરા પાસે
તારાપુર રોડ પર કોઈ લાલા નામનો ઈસમ પણ સક્રિય હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે અમદાવાદ અને આણંદ જિલ્લાપોલીસ હરકત માં આવે તે જરૂરી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY