વડોદરા,
૨૬/૦૩/૨૦૧૮
મળતી માહિતી મુજબજામ્બા બ્રિજ પરથી એક ટ્રકે રેલિંગ તોડી પલટી ખાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અત્રે એ ઉલ્લેખનીય છેકે આ જગ્યા પર સમયાંતરે અકસ્માતને ટ્રાફિક જામની સમસ્યાઓ થતી હોય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લઈ ટ્રાફિક બ્રિગેડના જુવાનોને ઉભા રાખી બ્રિજની અને ટ્રાફિકની સુરક્ષા વ્યવસ્થા નું અમલીકરણ થાય તે જરૂરી થઇ પડ્યું છે કેમકે પોર આસપાસના વિસ્તારના રહીશોનું વડોદરા સાથે તમામ પ્રકારનું કનેક્શન હોવાને પરિણામે સવાર-સાંજ આ પુલ પર નાગરિકોની અવરજવર પણ રહેતી હોય છે સદ્નસીબે આજના આ અકસ્માતમાં કોઈ જાનહાની થયાના સમાચાર હાલ મળ્યા નથી વધુ તપાસ વરણામા પોલીસ કરતી હોવાનું જાણવા મળેલ છે
પ્રવાસી પ્રતિનિધિ,
કનું અગ્રવાલ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"