વડોદરા ના પોર પાસે માતાજીના ભંડારમાંથી પરત આવતા યુવાનને નડ્યો અકસ્માત.

0
149

રામનવમી અને આઠમ ના તહેવાર ના અનુસંધાને રાખવામાં આવેલ ભંડારા એ પોર પાસે ટ્રાફિક જામ કર્યો .જેમાં નવયુવાને રસ્તો ક્રોસ કરતા ટ્રક નીચે કચડાઇ જતા જીવ ગુમાવ્યો એક્સિડન્ટ ની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી વરણામા પોલીસ સ્ટેશન કરી રહી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY