ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

0
19

રાજપીપળા :- ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તા. ૨૭ મી ઓક્ટોબર, ૨૦૧૮ ને શનિવારના રોજ સવારના ૧૧-૦૦ વાગે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં કેવડીયા કોલોની ખાતે વડાપ્રધાનના હસ્તે તા.૩૧ મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અર્થે સ્ટેચ્યુ ઓફ યુનિટી-પ્રતિમા સ્થળ તેમજ ઉક્ત કાર્યક્રમ સંદર્ભના વિવિધ સ્થળોની મુલાકાત લઇ જાત માહિતી મેળવશે. ત્યારબાદ જિલ્લા વહિવટીતંત્ર અને નર્મદા નિગમના અધિકારીઓ તેમજ ઇજનેરો સાથે બેઠક યોજીને પૂર્વ તૈયારીઓ અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY