ભરૂચઃ(શુક્રવાર):-
ગૃહ વિભાગના રાજ્ય૦ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજા તા.૦૭/૦૪/૨૦૧૮ ના રોજ ૦૮:૩૦ કલાકે ભરૂચ ખાતે ગુણોત્સાવ – ૨૦૧૮ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાઃરબાદ ૧૧:૩૦ કલાકે જિલ્લા આયોજન મંડળની બેઠક અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં હાજરી આપશે. ૧૪:૦૦ કલાકે પાણી અંગે, ઉર્જા વિભાગ તેમજ ગૃહ વિભાગની બેઠકમાં હાજરી આપશે અને ૧૬:૦૦ કલાકે રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ચર્ચામાં હાજરી આપશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"