કરોડો ના ખર્ચે નવીનીકરણ કરાયેલા રાજપીપલા એસ.ટી.ડેપો માં બસો નું સમયપત્રક લાગેલું ન હોવાથી મુસાફરો ને હાડમારી 

0
614

રાજપીપલા:
નર્મદા જિલ્લા ના વડા રાજપીપલા એસ.ટી.ડેપો નું એક કરોડ થી વધુ રૂપિયા માં નવીનીકરણ કરાયું છે પરંતુ હજુ કેટલીક સુવિધા ઉપલબ્ધ ન હોય ડ્રાઈવર કૅન્ડક્ટર અને મુસાફરો ની તકલીફ ત્યાંની ત્યાંજ છે ત્યારે ખાસ તો ડેપો માંથી ઉપાડતી બસો નું સમયપત્રક કે જે જુના ડેપો માં હતું પરંતુ રીનોવેશન સમયે એ સમયપત્રક પર રંગરોગાન થઈ જતા હાલ ડેપો માં સમય બાબતે કેન્ટ્રોલર હોય તોજ માહિતી મળી શકે છે પરંતુ અમુક સમયે કેન્ટ્રોલર હાજર ન હોય કે ડેપો નો ફોન બગડેલો હોય ત્યારે કઈ બસ ક્યારે જશે કે આવશે તે બાબતે મુસાફરો એ અટવાવવું પડે છે ત્યારે ડેપો નું ખાશ મહત્વનું પાસું ગણાતું ટાઈમટેબલ નહિ હોવાના કારણે મુસાફરો ને પડતી તકલીફ વહેલીતકે દૂર થાય અને બાકી ની અન્ય સુવિધાઓ પણ જલ્દી  દૂર કરાય તેવી માંગ છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY