ભરૂચઃ
મામલતદાર – વાગરા હસ્ત્કની ટાટાસુમો ગાડી નં. જી.જે-૧૬ જી ૪૪૦ વાહનની જાહેર હરાજી તા.૧૮/૦૪/૨૦૧૮ ના રોજ સવારે ૧૨:૦૦ કલાકે વાગરા મામલતદાર કચેરીમાં રાખવામાં આવેલ છે જેમાં ભાગ લેવા માંગતાઓએ હરાજીમાં હાજર રહેવું. વાહન મામલતદાર કચેરી – વાગરાના કંમ્પાશઉન્ડમમાં હરાજીના આગળના દિવસે તા.૧૭/૦૪/૨૦૧૮ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધી જોઇ શકાશે. હરાજીની શરતો રૂબરૂમાં જણાવવામાં આવશે એમ મામલતદાર – વાગરાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"