જો કોઈ દ્રારા બાળકીને ઓળખતાં હોય તો અંકલેશ્વર સી.ટી.પોલીસ મથકનો સંપર્ક કરવો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ના મહાવીર ટર્નિંગ પાસે ગઈરોજ પાનના ગલ્લા પાસે રડતી હાલત માં એક ૪ વર્ષીય બાળકી મળી આવેલ છે જેણે પોતાનું નામ ભૂરી તેમજ પિતાનું નામ દિલીપ અને માતાનું નામ આશલી જણાવ્યું હતું જ્યારે ઉમરના હિસાબે બાળકી સ્પષ્ટ બોલી શકતી ના હોઈ અને પોતાનું પાક્કું સરનામું બતાવી શકતી ના હોવાથી બાળકીને અંકલેશ્વર સી.ટી. પોલીસ મથકે સોંપવામાં આવી હતી.
જો કોઈને આ મેસેજ જોતા બાળકીના માતા પિતા અંગેની જાણ મળે તો અંકલેશ્વર સી.ટી. પોલીસ નો સંપર્ક કરવા જણાવામાં આવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"