જેટલીજી રાફેલ મામલે જેપીસી બનાવવાની ડેડલાઈનમાં ફક્ત છ કલાક બચ્યા છે ઃ રાહુલ ગાંધી

0
10

ન્યુ દિલ્હી,તા.૩૦
રાફેલ ડીલ પર નાણા મંત્રી અરૂણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના જવાબો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે સંયુક્ત સંસદીય સમિતિ (ત્નઁઝ્ર) બનાવવા માટેની ડેડલાઈન યાદ કરાવી છે. તેઓએ કહ્યું કે, “જેટલી જી, રાફેલ મામલે ત્નઁઝ્ર બનાવવાની તમારી ડેડલાઈન માટેનો સમય ૬ કલાકથી પણ ઓછો બચ્યો છે. યુવા ભારત તમારી રાહ જાઈ રહ્યાં છે.
અરૂણ જેટલીએ બુધવારે કહ્યું હતું કે રાહુલ ગાંધી વિમાનની કિંમત ને લઈને સવાલ ઊઠી રહ્યાં છે, પરંતુ તેઓએ પોતાના ૭ ભાષણોમાં તેની અલગ અલગ કિંમત બતાવી છે. તેમના દ્વારા આપવામાં આવેલા તથ્યો ખોટાં છે. આ અંગે વાત કરવી પ્રાઈમરી સ્કૂલમાં થતી ચર્ચા જેવું છે. આ અંગે રાહુલે ટ્‌વીટ કરી જવાબ આપ્યો કે, “મામલાના ઉકેલ માટે ત્નઁઝ્ર અંગે તમારું શું મંતવ્ય છે? તમારા સર્વોચ્ચ નેતા પોતાના મિત્રને બચાવી રહ્યાં છે. ત્યારે શક્્ય છે કે તે માટે ત્નઁઝ્રની રચના સુવિધાજનક ન હયો. આ અંગે વિચારો અને ૨૪ કલાકમાં જવાબ આપો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY