રાજકોટ આર આર સેલે વિદેશી દારૂ પકડયો

0
75

પતરાનીપેટી તથા થર્મોકલોના બોક્ષની આડસમાં સંતાડેલ ઇંગ્લીશદારુ પકડી પાડતી આર.આર.સેલ રાજકોટ રેન્જ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારના ભલગામના પાટીયા પાસેથી પતરાનીપેટી તથા થર્મોકોલના બોક્ષની આડસમાં સંતાડેલ ઇગ્લીશદારૂની નાની-મોટી
બોટલ નંગ-૨૫,૦૪૪ કિ.રૂ.૪૬,૧૪,૯૦૦/-, બીટર ટીન નંગ-૫૮૮૦ કિ.રૂ. ૫,૮૮,૦૦૦/- તથા ટ્રક- રોકડા –મોબાઇલફોન મળી કુલ રૂ.૬૨,૦૯,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.આગળ ની તપાસ માં દારૂ ક્યાં થી અને કોને મોકલ્યો?કોને આપવા નો હતો? વગેરે ખુલાસા રિમાન્ડ મળયે થઈ થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY