સુરતના સરદાર બ્રિજ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા સહકાર આપવા અપીલ

0
166

સુરતના સરદાર બ્રિજ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા સહકાર આપવા અપીલ

સુરત saher ના અઠવા ગેટ સર્કલ અને ગુજરાત ગેસ સર્કલ ને જોડતા સરદાર બ્રિજ ઉપર બ્રિજની પોહડાઇ કરતા વધુ ટ્રાફિક ભારણ ને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે માટે તેના પ્રાયોગિક ઉકેલ માટે સાંજે 6-30 થી 7-30 વાગ્યા દરમિયાન અઠવા ગેટ સર્કલ થી ગુજરાત ગેસ સર્કલ તરફ જતો ટ્રાફિક ગુજરાત ગેસ સર્કલ થી અઠવા તરફ આવતા સરદાર બ્રિજના ટ્રેક ઉપર પસાર કરવામાં આવનાર છે જેથી ગુજરાત ગેસ સર્કલ થી અથવા ગેટ સર્કલ તરફ આવતા વાહન ચાલકોએ નીચે મુજબના વિકલ્પો નો ઉપયોગ કરવા સુરત શહેર મદદનીશ પોલીસ કમિશનર ( વહીવટી અને પ્લાનિંગ ,ટ્રાફિક શાખા ) ઝેડ એ શેખ એ જણાવ્યું છે

1.સાંજે 6-30 થી 7-30 દરમિયાન ગુજરાત ગેસ સર્કલ થી અઠવા ગેટ તરફ આવવા માટે સ્વામી વિવેકાનંદ બ્રિજ નો ઉપયોગ કરી નાનપુરા થઈ અઠવા ગેટ તરફ આવી શકાશે.
2.6-30 થી 7-30 દરમિયાન ભૂલકા ભવન ત્રણ રસ્તા થી સરદાર બ્રિજને જોડતા ફ્લાઈ ઓવર બ્રિજ થઈ સરદાર બ્રિજના હાલ નવા ખુલ્લા મુકેલા ટ્રેક ઉપર થી જુના આર ટી ઓ પોઇન્ટ સુધી જેઇ ત્યાંથી આગળ અન્ય તમામ માર્ગો ઉપર જઈ શકાશે.

આ વૈકલ્પિક વ્યવસ્થા પ્રાયોગિક ધોરણેજ અમલમાં મુકાઈ છે જે થોડા સમય માટેજ છે માટે જનતાએ સહકાર આપવા અપીલ કરાઈ છે.

રવિ પટેલ,સુરત

મો.૭૫૭૪૮૮૮૮૬૦

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY