રાજપીપલાની ભોળી પ્રજા નગરપાલિકાના તોતિંગ વેરા વધારા સામે જાગે…?! ના મુદ્દા સાથે ફરતી અફવા ખોટી છે. – અલ્કેશસિંહ ગોહિલ (પાલિકા પ્રમુખ)
રાજપીપલા :
રાજપીપલા નગર પાલિકા દ્વારા ઘણા સમય થી વિકાસ ના કામો ખુબ તેજી અને નિષ્ઠા પૂર્વક પાલિકા પ્રમુખ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે કેટલાક વિઘ્ન સંતોષી તત્વો ની આંખ માં નગરનો વિકાસ ખટકતો હોય કે પોતાના વિકાસ ની ભાવના રાખતા હોય એ પૂર્ણ ન થતા આખરે વેરા વધારાની ખોટી અફવા ફેલાવી નગરજનોને ગેર માર્ગે દોરવા શોશિયલ મીડિયા નો સહારો લેતા આ તત્વો એ ભૂલી ગયા કે સત્યનોજ હંમેશા વિજય થાય છે માટે કોઈ નગરજનોએ આવી ખોટી અફવાઓથી ગેર માર્ગે દોરાવું નહિ, પાલિકા દ્વારા વેરો વધારવા કોઈજ ચર્ચા કે ગતિવિધિ થઈ નથી રહી અને જે વેરો ચાલે છે એજ ચાલુ છે એમ પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે ટેલિફોનિક વાત માં જણાવ્યું હતું .
રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"