રાજપીપળા નગરપાલિકા દ્વારા ફરી આખલા પકડ જૂંબેશ શરૂ,સોમવારે નવા ત્રણ આખલા પકડ્યા

0
38

અગાઉ દસ જેવા આખલા પકડી દૂર છોડયા બાદ ફરી નવા આખલા શહેર માં આવતા આતંક ને શાંત કરવા ઝુમ્બેશ

રાજપીપળા: રાજપીપળા શહેર માં ગત બે મહિના આખલા પકડ ઝુમ્બેશ માં દસ જેવા આખલા પકડાયા હતા ત્યારે આતંક મચાવતા આ આખલાઓ ને જબ્બે કરી તમામ ને દૂર જંગલ તરફ છોડી આવ્યા બાદ શહેર માં શાંતિ હતી પરંતુ ફરી ત્રણ ચાર આખલા નવા ઘૂસતા શહેરમાં કોઈ આતંક ન મચાવે કે કોઈને નુકશાન ન કરે એ માટે પાલિકા પ્રમુખની સૂચના મુજબ સોમવારે ફરી આખલાને પકડવાની કામગીરી શરૂ કરાઈ અને શહેરના ખૂણે ખૂણે આખલાઓને શોધી ત્રણ જેવા આખલા પકડી આ નવા આખલાઓ ને દૂર છોડી મુકાતા શહેરીજનો એ રાહત અનુભવી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY