રાજપીપળામાં શનિવારે નીકળેલી 26 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે શહેર માં ફરી,અનેક જગ્યા એ સ્વાગત

0
117

રાજપીપળા: રાજપીપળાના રાધા કૃષ્ણ મંદિરે થી શનિવારે નીકળેલી 26 મી રથયાત્રા નું લાલટાવર ખાતે મુસ્લિમ બિરાદરો એ ભાવ પૂર્વક સ્વાગત કર્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેર ના મુખ્ય માર્ગો પર ફરેલી રથયાત્રા શાંતિ પૂર્ણ સમાપ્ત થઈ હતી જેમાં શહેર ના આગેવાનો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે આ રથયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું દર વર્ષ ની માફક મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રા નું સ્વાગત કરી હિન્દૂ મુસ્લિમ ભાઈચારા ના દર્શન થાય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY