ચપ્પુ જેવું અણીદાર હથિયાર કિચેન લઇ ફિલ્મી સ્ટાઇલ થી મસ્તી કરતા એક કિશોરને પેટના ભાગે વાગી ગયું
રાજપીપળા : રાજપીપલા છોટુભાઈ પુરાણી હાઈસ્કૂલ માં ટેકરા ફળીયા વિસ્તારના ના કિશોરો રમતા હતા જેમાં કુણાલકુમાર વિજયભાઇ સોલંકી, અજયભાઇ રાજુભાઇ વસાવા તથા અન્ય મિત્રો એક સાથે રમતા હોય ફિલ્મી સ્ટાઇલ માં અજય વસાવા પોતાની પાસેનાં ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર થી મજાક મસ્તી કરતી વખતે ચપ્પુ કૃણાલ સોલંકી ના પેટમાં વાગી જતા તેને ઇજા પહોંચી હતી જેથી તાતકાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જે બાબત ની ફરિયાદ રાજપીપલા પોલીસ સ્ટેશન માં નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સોસીયલ મીડિયા અને એક્શન ફિલ્મો જોઈ બાળકો આવી હરકતો શીખી રહયા છે અને મારામારી ના દ્રસ્યો વલગર દ્રશ્યો જોઈ ખોટા માર્ગે વળી રહ્યા છે આ એક કિસ્સો હાલ સામાન્ય લાગે પણ જો ગંભીરતા જોઈએ તો આવું હાથિયા બાળક પાસે હોવું ખરાબ કહેવાય જેતે વાલીઓએ ખાસ ધ્યાન રાખવા જેવું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




