ભરૂચ ના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર અંધારાના લીધે લોકોને પડતી હાલાકી ને ધ્યાનમાં લઈને આજ રોજ સાંજના વીસ લાખના ખર્ચે ૯૦ થી વધુ એલ.ઈ. ડી લાઈટો નું લોકાર્પણ ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા ભરૂચ જિલ્લા કલેકટર રવીકુમાર અરોરા,જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


સાથે સાથે છેલ્લાં ત્રણ મહિના થી ભારે વાહનો માટે મુકાયેલો પ્રતિબંધ પણ આજ થી હટાવી લેવામાં આવતા ફોર વહીલર વાહનો માટે ગોલ્ડન બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




