રાજપીપળા શહેરમાં મિલાવતયુક્તત ખાદ્ય્ય સામગ્રી નું વેચાણ ન થાય અને લોકોના સ્વાસ્થ્ય ન બગડે એ માટે વેજ નોનવેજ ની તમામ લારીઓ પર કડક ચેકીંગ

રાજપીપળા પાલિકા ની ટીીમોએ પાણીપુરી અને ખાણીપીણી ની લારી વાળાઓને સ્વછતા પેહલા રાઉંંન્ડમાંજ કડક સૂચના આપી હતી છતાં ક્ષતિ જનતા દંડ ફટકારાયો, બગડેલી વસ્તુનો નાસ કરાયો
રાજપીપળા: હાલ ચાલતી ચોમાસા ની ઋતુ માં ડાયેરિયા કે કોલેેરા જેવા પાણીજન્ય રોગ ફાટી ન નીકળે અને પાણીપુરી સહિતની વેજીટેબલ અને નોનવેજ ના વેચાણ માં કોઈ મિલાવટ કે ગંદકી ન રખાય એ માટે પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટે બે દિવસ પહેલાજ એમની ટિમ ને કડક સૂચના આપી તપાસ કરતા અમુક જગ્યા એ ગંદકી કે અન્ય ખામી જણાતા પાલિકા ની ટીમના હેમરાજસિંહ રાઠોડ હેમેન્દ્ર માત્રોજા જગદીશ સોલંકી સહિતના કર્મચારીઓ એ તમામ લારી વાળાઓને જરૂરી સૂચના આપી નિયમનું પાલન કરવા કડક શબ્દોમાં જણાવવા છતાં શનિવારે ચેકીંગ ના બીજા રાઉન્ડ માં કેટલીક લારીઓ પર ક્ષતિ જણાતા એવી તમામ ને પાંચ હજાર રૂપિયા થી વધુનો દંડ ફટકારતા અન્ય મિલાવટખોરો કે પાલિકા ટિમ ની કડક સૂચના ને ગઁભીરતાથી ન લેતા લારી વાળાઓ ને બરાબર સબક શીખવા મળ્યો હતો

આ વખતે નોનવેજ ની લારીઓ પર પણ ખાસ ચેકીંગ કરાયુ છે: જિગીષાબેન ભટ્ટ (પાલિકા પ્રમુખ )
દર વખતે મોટાભાગે પાલિકા ટિમ દ્વારા પાણીપુરી સહિતની અન્ય બીજી વેજીટેબલ વસ્તુઓ વેંચતા લારીઓ વાળાનું મોટાભાગે ચેકીંગ થતું હતું પરંતુ શનિવારે પાલિકાની ટીમે નોનવેજ ની પણ તમામ લારીઓ પર ચેકીંગ કરી કડક સૂચના અને દંડ ની કાર્યવાહી કરતા રાજપીપળા ના ખાણી પીણી ના શોખીનો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં થાય
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




