જુગાર ના દાવ પર અને અંગજડતી ના મળી કુલ રૂપિયા 10,690/- સાથે ધરપકડ કરી
રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીઆ ની સૂચના થી અને નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા માંથી દારૂ જુગાર ના દુષણ ને ડામવાના સક્રિય પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે અમલેથા પોલીસે બાતમી આધારે રેડ કરતા ઓરી ગામમાં ચાલતા જુગાર પર છાપો મારી જુગાર રમતા 6 આરોપીઓ ને દાવ પર મુકેલા અને અંગઝડતી ના મળી કુલ રૂપિયા 10690/- સાથે ઝડપી પાડ્યા હતા જેમાં ઠાકોર કાલિદાસ માછી રાજુ અર્જુન વસાવા અનિલ ભલુભાઈ વસાવા મહેશ વસાવા ધર્મેશ વસાવા અને સચિનભાઈ જયેશ માછી આ તમામ આરોપી રહે. ઓરી. તા. નાંદોદ,જી. નર્મદા. નો સમાવેશ થાય છે તમામ સામે જુગારધારા ની કલમ મુજબ કાર્યવાહી કરી પગલાં લીધા હતા
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




