રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે “અભયમ્ મહિલા સંમેલન” યોજાશે.

0
36

મહિલાઓમાં થતી હિંસા, છેડતી, હેરાનગતી જેવી મુસીબતની સ્થિતિમાં ત્વરિત સહાય અને સુરક્ષા વિષયક જાગૃત્તિ લાવવા માટે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના સહયોગથી જિલ્લાકક્ષાનું “અભયમ્ મહિલા સંમેલન” તા.૩૦ મી ઓગષ્ટ, ૨૦૧૮ ને ગુરૂવારના રોજ સવારે ૧૦=૩૦ કલાકે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથક સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન કમલેશભાઇ પટેલના અધ્યક્ષપદે યોજાશે.

આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા અને છોટાઉદેપુરના સંસદસભ્ય રામસિંહભાઇ રાઠવા, જિલ્લાા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી શિતલબેન ભીલ, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ વગેરે ઉપસ્થિત રહેશે, તેમ પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત, નર્મદા તરફથી જાણવા મળ્યું છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY