રાજપીપળા વીજ કંપની ના સેવા કેન્દ્ર માં કર્મચારીઓ દ્વારા કથા નું આયોજન.

0
208

દર વર્ષે શ્રાવણ માસ માં આ જગ્યા પર કથા કરાવી વીજ કર્મચારીઓ એક ધાર્મિક ભાવના વ્યક્ત કરે છે.

રાજપીપળા: રાજપીપળા દક્ષિણ ગુજરાત વીજ કંપની ના અમુક કર્મચારીઓ દ્વારા દર શ્રાવણ મહિના માં સિવિલ હોસ્પિટલ સામે આવેલા વીજ સેવા કેન્દ્ર માં કથા કરાવી ધાર્મિક ભાવના વ્યક્ત કરતા હોય હાલ ચાલી રહેલા શ્રાવણ માસ માં પણ આ જગ્યા પર કથા નું આયોજન કરાવ્યું હતું.

જેના વીજ કંપની ના જુનિ.ઈજનેર સ્નેહાબેન સિંધા સહીત અન્ય કર્મચારીઓ હજાર રહ્યા હતા અને વીજ સેવા કેન્દ્ર કચેરી ના રૂમ માં કથા કરાવી પિતાની ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY