જોકે ત્યાં હાજર જી આર ડી કર્મચારીઓ એ મામૂલી વાત માં થયેલ ઝગડો શાંત પાડ્યો, બાદમાં શાળા સંચાલકો આવી જતા વિદ્યાર્થીઓ નું સમાધાન થયું.

રાજપીપળા : રાજપીપળા એસ ટી ડેપો માં વારંવાર સ્કૂલો ના વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતી હોય માટે ઘણા સમય થી ડેપો સહીત ની જાહેર જગ્યાઓ ઉપર જી આર ડી સહીત ની પોલીસ ટિમો મુકાઈ છે છતાં ક્યારેક ધાંધલ જોવા મળે છે આવોજ બનાવ ગતરોજ ડેપો ખાતે બનવા પામ્યો જેમાં કોઈ શાળા ના બે વિદ્યાર્થીઓ વચ્ચે મામૂલી ઝગડા બાદ ટોળા એકઠા થયા હતા પરંતુ ત્યાં ફરજ બજાવતી જી આર ડી ની બે મહિલા કર્મચારીઓ એ આ માટે તકેદારી રાખી સમય સુચકતા વાપરતા આખરે મામલો વધુ ન બગડે એ માટે સ્કૂલ ના સંચાલક ને બોલાવતા બંને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન કરાવતા મામલો થાળે પડયો હતો
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408985050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





