વારંવાર લાઈટો ગુલ થતા ધંધા,અભ્યાસ સહીત ના લોકો તકલીફ માં મુકાય છે ત્યારે હંમેશા જમ્પર ઉડ્યું કે સબસ્ટેશન માં ફોલ્ટ થયો હોવાનું જણાવી કલાકો વીજળી બંધ
રાજપીપળા : રાજપીપળા શહેર માં હાલ છેલ્લા દસેક દિવસ થી વીજળી ગુલ થવાની સમસ્યા ચાલુ છે ત્યારે કલાકો બંધ રહેતી લાઈટો ના કારણે દુકાનદારો સહીત અભ્યાસ કરતા બાળકો અને અસંખ્ય લોકો હેરાન થઈ રહ્યા હોવા છતાં વારંવાર આ સમસ્યા જોવા મળે છે પ્રીમોન્સૂન ના કામે ઘણી વખત આખો આખો દિવસ લાઈટો બંધ રાખવા છતાં હજુ કેમ રોજની તકલીફ ઉભી થાય છે એ સમજાતું નથી ત્યારે વીજ કંપનીના અધિકારીઓ આ બાબતે આ સમસ્યા નો કોઈ કાયમી હલ કાઢી નિયમિત વીજ પુરવઠો મળે એ માટે યોગ્ય પગલાં લે આવી માંગ ઉઠી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




