રાજપીપલા આશાપુરી માતાના મંદિર ના પૂજારી કિશોરગીરી શંકરગીરી ગૌસ્વામી ગત તારીખ 25/3/2018 ને રવિવાર ના રોજ દેવલોક પામ્યા હતા જેમનું બેસણુ તારીખ 2/4/18 ના રોજ સવારે 9 થી 1 દરમિયાન દશાખડાયતા ની વાડી રાજપીપલા ખાતે રાખવામાં આવ્યું છે જયારે ઉત્તરક્રિયા તારીખ 6/4/18 સવારે 9 થી 12 દરમિયાન વેરાઈ માતાના મંદિર રાજપીપલા ખાતે રાખવામાં આવેલ છે .
રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"