રાજપીપલા ના જુનાકોટ વિસ્તાર માં ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતા એકજ ફળિયા ના બે યુવાનો બાખડ્યા હતા જેમાં જુનાકોટ અખાડા
માં વિકેશ સુકાભાઈ તડવી નામનો યુવાન તેના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો ત્યારે તેનાજ ફળિયાના વિપુલ ખોડાભાઈ તડવી એ ત્યાં આવીને અહીંયા ક્રિકેટ રમવું નહિ તેમ જણાવી બેટ વડે વિકેશ ને બરડામાં મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની વિકેશે ફરિયાદ આપતા રાજપીપલા પોલીસે વિપુલ તડવી સામે ગુનો નોંધી વધુ તપાશ હાથ ધરી હતી .
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"