રાજપીપલા ટાઉન પી .આઈ. ડી.બી .શુક્લ ને બાતમી મળતા અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ પાછળ ના ખુલ્લા મેદાન માં જુગાર રમાતો હોવાથી છાપો મારતા રૂપિયા ૧૨,૯૨૦/- સાથે ત્રણ ઈસમો પૈકી સુનિલ પરસોત્તમ વસાવા – રહે ,ખારા ફળીયા રાજપીપલા ,ચિરાગ રમેશ વસાવા – રહે ,ખારા ફળીયા રાજપીપલા અને શબ્બીર અનવર પઠાણ – રહે ,બાવાગોર ટેકરા રાજપીપલા ને જુગાર રમતા રોકડ સાથે ઝડપી પાડતા તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરતા નર્મદા પોલીસ વડા ની કડક સૂચના હોય જિલ્લામાં દારૂ જુગાર પર કડક કાર્યવાહી થી બે નંબરિયાઓ માં ફફડાટ ફેલાયો છે .
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"