રાજપીપલા શહેર માં વીજ ટ્રાન્સફોર્મર માં આગ લાગતા અંધારપટ ,અડધું શહેર અંધારામાં

0
190

રાજપીપલા,
૯/૩/૨૦૧૮

શાક માર્કેટ પાછળ આજે સાંજે અચાનક ટ્રાન્સફોર્મર સળગતા પાલિકા ની ફાયર ફાયટર બોલવાની ફરજ પડી ,કલાકો સુધી લોકો અંધારામાં રહ્યા.

રાજપીપલા શાક માર્કેટ પાછળ આવેલી મેહતા હોસ્પિટલ સામે લાગેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર સાંજે લઘભગ સાત વાગે અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી ત્યારબાદ પાલિકા ની ફાયર ટીમે આવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ શોર્ટ સર્કિટ માં કેબલો બાળી જતા રીપેરેશન માં સમય લગતા કલાકો સુધી લોકો અંધારા માં રહ્યા હતા શાક માર્કેટ અને મુખ્ય બજાર માં અંધારપટ છવાઈજતા વેપારીયો અને લોકો અટવાયા હતા આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી પરંતુ અકારી ગરમીમાં વીજળી ગુલ  થતા લોકો હેરાન થઈ પડ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY