આજરોજ કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ગાંધીનગર દ્વારા આયોજિત લેકવાડા ખાતે સમગ્ર ગુજરાત ના દીકરા- દીકરીઓ માટે IAS અને કરિયર એકેડમી જેવી કે UPSC / IAS / IPS / IFS / IRS માટે ના તાલીમ વર્ગો માટે કરિયર એકેડમી રાખવામાં આવેલ હતી.
સમાજ ના ઉત્થાન માટે ના આ પુણ્ય કાર્ય માં સહભાગી થવા માટે ત્યારે સમગ્ર ગુજરાત માંથી આવેલ આશાસ્પદ ગ્રેજ્યુટ તેમજ કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરતા દીકરા – દીકરી ઓ તેઓને સમાજ ના મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
જ્યારે સમગ્ર ગુજરાત માંથી દીકરા – દીકરીઓ મોટી સઁખિયા મા હાજરી જોવા મળી હતી. અને તેઓમાં ઉત્સાહ જોવા મળિયો હતો.
આ સમગ્ર આયોજન શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ના પ્રમુખ, તેમજ આયોજક સમિતિ દ્વારા સફળ સચાલન કરેલ.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી, જી. સુરેન્દ્રનગર
મો. 98255 91366
મો. 70161 70844

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





