રાજુલાના ભેરાઈ ગામે સિંહણનું મોત નીપજતાં ચકચાર મચી

0
28

અમરેલી,તા.૧૯
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઇ ગામે એક સિંહણનું મોત નીપજતા સિંહપ્રેમીઓમાં દુખની લાગણી જાવા મળી રહી છે. સિંહણનું મોત ક્યાં કારણોસર થયું છે તે અંગે હજી જાણવા મળ્યું નથી. વન વિભાગની ટીન ઘટનાસ્થળે દોડી જઇ સિંહણના મૃતદેહનો કબ્જા મેળવી પીએમ માટે ખસેડ્યો છે. પીએમ બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવશે.
ભેરાઇ ગામના ખારા વિસ્તારમાંથી સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગ દ્વારા તપાસ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ અગાઉ વિક્ટર રોડ પરથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો અને હજી તેની તપાસ ઠેરની ઠેર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY