મેં ભૂલ કરી હોત તો મોદી મને કુતુબમીનાર પર લટકાવી દેત : આઝમ ખાન

0
11

રામપુર,તા.૨૩
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને કહ્યું કે હું ચૂંટણી લડવા ઇચ્છતો નહતો, પરંતુ કોઇ વિકલ્પ નહતો. એમને કહ્યું કે મે સોયની અણીની બરાબર પણ ખોટું કામ કર્યું હોત તો મોદીજીએ ૫ વર્ષમાં મને કુતુબમીનાર પર લટકાવી દીધો હોત. એ મંગળવારે પુત્ર અબ્દુલ્લા આઝમની સાથે વોટ આપવા પહોંચ્યા હતા.
તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના નેચા અને રામપુર લોકસભા સીટથી ઉણેદવાર આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને ભાજપ ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું હતું કે ‘અલી પણ અમારા છે. બજરંગ બલી પણ જાઇએ, પરંતુ અનારકલી જાઇતા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY