રાણપુર પોલીસની જુગારીઓ ઉપર લાલ આંખ

0
29

રાણપુર અને બગડ ગામેથી જુગાર રમતા ૧૨ શખ્સો રોકડા રૂ,૨૩.૯૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા

બોટાદ જીલ્લાના રાણપુરમાં નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા જેમા પરષોત્તમભાઈ વિઠ્ઠલભાઈ ભોજવીયા,રમેશભાઈ પરષોત્તમભાઈ ઓળકીયા,રસીકભાઈ વીરજીભાઈ ભોજવીયા,અજય સુરસંગભાઈ ભોજવીયા,પ્રભુભાઈ ભાવુભાઈ ભોજવીયા,કીશનભાઈ દલસુખભાઈ ભોજવીયા આ છ ઇસમો રહે રાણપુર તેઓ પાસેથી રોકડા ૨૧૩૦ રૂપિયા તથા ગંજીપાના સાથે ઝડપાઈ ગયેલ છે..
જ્યારે રાણપુર તાલુકાના બગડ ગામની સીમમાં રાણપુર પોલીસે જુગારીઓ ઉપર રેડ પાડતા છ ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા જેમા મહંમદભાઇ દાઉદભાઈ મોદન ઘાંચી વોરા રહે.ગેબીફળી.ધંધુકા,ગફારભાઈ મહંમદભાઈ ફકીર રહે.મીરાવાડી.ધંધુકા,જનકભાઈ ભગવાનભાઈ સિહોરા રહે.અંબાપુરા.ધંધુકા,સોહીલ રજાકભાઈ ચોટલીયા ઘાંચી રહે.સુંદરકુવા.ધંધુકા,ઈબ્રાહીમભાઈ અકબરભાઈ મોદન ઘાંચી રહે.મારૂવાડા.ધંધુકા,મુકેશભાઈ ગોરધનભાઈ કંદોરીયા,સતવારા ઠે.પ્લોટ વિસ્તાર.ધંધુકા આ તમામ છ ઇસમો પાસેથી રોકડા ૨૧૮૦૦ રૂપિયા તથા ગંજીપાના સાથે ઝડપાઈ ગયા હતા આ સાથે રાણપુર પોલીસે આ તમામ ૧૨ આરોપી પાસેથી કુલ મળીને રોકડા ૨૩.૯૩૦ રૂપિયા સાથે ધરપકડ કરી તમામ ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી રાણપુર પોલીસ કરી રહી છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY