રાણપુરમાં બીએપીએસ મંદીરે કઠોળના હિંડોળા

0
166

બોટાદ જીલ્લાના રાણપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે અને દરોજ અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે ત્યારે આજે ભગવાન સ્વામિનારાયણને કઠોળ ના કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા જેમા ભક્તો મોટી સંખ્યામાં આ હિંડોળાના દર્શન કરવા માટે આવ્યા હતા

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY