પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારીના વિરોધમાં ભારત બંધના એલાન મામલે રાણપુર સજ્જડ બંધ રહ્યુ.

0
429

કોંગ્રેસ પાર્ટી દ્રારા પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મામલે આજે ભારત બંધ નુ એલાન આપવામાં આવેલ છે.

ત્યારે બોટાદ જીલ્લા નુ રાણપુર શહેર સવાર થીજ સજ્જડ બંધ રહ્યુ છે વેપારીઓએ પોત પોતાની દુકાનો બંધ રાખીને મોંઘવારી નો વિરોધ કર્યો હતો સાથે રાણપુર ની તમામ શાળા કોલેજો પણ બંધ માં જોડાઈ હતી.

 

આ બંધ ના એલાન ને પગલે કોઈ અનિચ્છીય બનાવ ના બને તે માટે રાણપુર પી.એસ.આઈ-વી.એમ.કામળીયા દ્વારા સતત પેટ્રોલિંગ કરીને રાણપુર શહેર માં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો..

 

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY