થોડા દિવસ પૂર્વ ભાવનગર મા રાજપૂત સમાજના યુવાનની કરપીણ હત્યા કરી નાખવામા આવી હતી જેના હત્યારા આજદિન સુધી પકડવામા નથી આવ્યા જેને લઈને આવેદન પત્ર આપી રજૂઆત કરવામા આવી હતી
દસ દિવસ મા હત્યારા ને પકડવામા નહીં આવે તો આંદોલનની ચીમકી રાજપૂત સમાજે ઉચ્ચારી છે
તસ્વીર તોફીક આરબ ભાવનગર)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




