રાણપુરના જિનાલયમાં ભગવાનને ભવ્ય આંગી શણગાર-દર્શનાર્થીઓમાં ઉત્સાહ

0
41

બોટાદ જીલ્લાના રાણપુરના મહા પર્યુષણ પર્વની ભકતિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

જિનાલયોમાં ભગવાનને દરોજ અલગ અલગ પ્રકારની ભવ્યાતિભવ્ય આંગી કરવામાં આવી રહી છે આ આંગીના દર્શનાર્થે જૈન અને જૈનેતર મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે અને પ્રભુની આંગી ના દર્શન વંદન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.

આ મહા પર્યુષણ પર્વ નિમિત્તે રાણપુર જૈન સમાજ દ્રારા દરરોજ વ્યાખ્યાન, પતિક્રમણ, આરતિ, મહાપુજા, ભગવાન મહાવીર જન્મોત્સવ સહીતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી ધામધુમ પુર્વક કરવામાં આવી રહી છે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY