બોટાદ જીલ્લાના રાણપુરમાં પેટ્રોલનુ ખુલ્લેઆમ બેરોકટોક વેચાણ ચાલી રહયુ છે.અવારનવાર મામલતદારને લેખિત તથા મૌખિક રજુઆત કરવા છતા આ ગેરકાયદેસર પેટ્રોલનુ વેચાણ બંધ થતુ નથી.
અગાઉ સરકારી હોસ્પીટલ પાસે પેટ્રોલની દુકાનમાં આગ લાગી હતી ત્યારે લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા.રાણપુરમાં બબ્બે પેટ્રોલ પમ્પ હોવા છતા કોઈકની મીલીભગત થી આ કારોબાર બેરોકટોક ચાલે છે.આ બાબત બોટાદ જીલ્લા કલેક્ટરને પણ રજુઆત થયેલ છે પણ કોઈ પરીણામ મળેલ નથી તો તાત્કાલિક ધોરણે આ પેટ્રોલના હાટડા બંધ કરાવવા લોકોની માંગણી છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




