મારી બાયોપિક રણવીર સિંહ અભિનીત હોય : અક્ષય કુમાર

0
5

મુંબઈ,તા.૨૩
બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારે ગોવામાં ચાલી રહેલ ૪૯ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં કહ્યું કે જા તેમના જીવન પર ક્્યારે પણ ફિલ્મ બનાવામાં આવે તો રણવીર સિંહ તેમની ભૂમિકા નિભાવે.
આ સમહરો દરમિયાન જ્યારે કરણ જાહરે અક્ષય કુમારને પૂછ્યું કે તેઓ તેમની બાયોપિકમાં કોને તેમનો કિરદાર નિભાવતા જાવા માંગે છે. અક્ષય કુમારે આ સવાલનો જવાબ આપતા કહ્યુંકે તેઓ રણવીર સિંહને તેમની બાયોપિકમાં તેમનો રોલ નિભાવતા જાવા માંગે છે.
અક્ષય કુમારના આ જવાબ પછી કરણ જાહરે કહ્યું કે તેઓએ અક્ષય કુમારને લઈને કિયારે પણ કોઈ ફિલ્મ બનાવી નથી પરંતુ હવે તેઓ બનવા ઈચ્છે છે. કરણે એ પણ કહ્યું કે અક્ષય કુમાર જા એકવાર રણવીર સિંહને એકવાર બાયોપિકમાં રોલ નિભાવનું કહે તો તે તરત જ તૈયાર થઇ જશે.
કરણ જાહરે વધુમાં એ પણ જણાવ્યું કે અક્ષય કુમારની ભૂમિકા માટે રણવીર સિંહ એકદમ સારી પસંદ છે. જણાવીએ કે રણવીર સિંહની આગામી ફિલ્મ ‘સિમ્બા’ ૨૦૧૮ના અંત સુધી રિલીઝ થવાની છે. તો અક્ષય કુમાર ‘હાઉસફુલ’માં વ્યસ્ત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY