રાપર માં જૂગારી ઓ ઉપર પોલીસ ની ધોસ વધી

0
650

રાપર નાં ખારીનદી પટ માં જુગાર રમી રહ્યાં ની બાતમી રાપર પી એસ આઇ નીરમલ સિંહ રહૈવર ને મળતાં તેઓ પોલીસ સ્ટાફ સાથે ત્યાં પહોચી ગયા હતાં જયાં પોલીસ ને જોઇ ને ભાગમ ભાગ નાં દસ્યો સર્જાયાં હતાં જેમાં 9 ખેલી ઓ આબાદ ઝડપાઇ ગયા હતાં જ્યારે 6 ભાગવા માં સફળ રહ્યાં હતાં ઝડપાયેલા સખ્સો માં 1.કિશોર ખેંગ઼ા સોલંકી.2.માંનઁસગ ભૂરા જાદવ.3.પ્રભા કોલિ.4.હરેશ નરશિ ગોહિલ.5.મહેન્દ્ર ડૂગરાજ પઢીયાર.6 નવીન સવજી જાદવ.7.ઉમેસ જીવણ કોલિ.8.ઈસવર ભૂરા જાદવ.9.રામજી હમિરા સોલંકી.રોકડ રકમ અને બે મોટર સાઇકલ સહીત 61000 હજાર નાં મુદા માલ સાથે ઝડપી પડાયાં હતાં તો અન્ય 6 સખ્સો ફરાર થવા માં સફળ રહ્યાં હતાં સમગ્ર કાર્યવાહી માં રાપર પી એસ આઇ નીરમલ સિંહ રહૈવર .ખીમજી આહીર નથૂ પુરી બાવાજી.કિશોર સિંહ જાડેજા.વગેરે જોડાયા હતાં

રાપર દિપુભા જાડેજા +919979795752

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY