રતન ટાટા ચીનની કંપનીમાં ૧૦૦૦ કરોડનું રોકાણ કરશે

0
16
Tata Sons Chairman Ratan Tata reacts as he speaks during a press conference prior to the launch event of the Tata Nano in Mumbai, India, Monday, March 23, 2009. Tata Motors is launching its snub-nosed, US$2,000 Nano Monday in Mumbai, a vehicle meant to put car ownership within reach of millions of the world's poor. The Nano, starting at about 100,000 rupees (US$1,980), is 10.2 feet (3.1 meters) long, has one windshield wiper, a 623cc rear engine, and a diminutive trunk, according to the company's Web site. (AP Photo/Gautam Singh)

ન્યુ દિલ્હી,તા.૮
દુનિયાની મોટી ટેક્નોલોજી કંપની અને ચીનના અલીબાબા ગ્રુપની સહયોગી એંટ ફાઈનાન્શિયલ સર્વિસીઝમાં રતન ટાટાનું વેન્ચર ફંડ ઇદ્ગ્‌ કેપિટલ એડવાઈઝર્સ લગભગ ૧૦૦૮ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઇદ્ગ્‌ કેપિટલને યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનું ઈન્વેસમેન્ટ યૂનિટનું ફન્ડિગ પણ પ્રાપ્ત છે.૬૭૨-૮૦૬ અરબ રૂપિયાના ફન્ડિગ રાઉન્ડનો ભાગ હશે. આમાં કંપનીની વેલ્યૂ લગભગ ૧૦,૦૮૦ અબજ રુપિયા થવાની શક્યતાઓ છે. આનાથી આ વેલ્યુએશનની દ્રષ્ટીએ એપ્લિકેશનના માધ્યમથી કેબ સર્વિસીઝ આપનારા ઉબરને પણ પાછળ છોડી દેશે, જેની વેલ્યૂ ૪,૭૦૪ અબજ રૂપિયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફન્ડિગ રાઉન્ડ મોટી માત્રામાં ઓવરસબ્સક્રાઈબ થયું છે અને ટાટા એકમાત્ર ભારતીય ઈન્વેસ્ટર છે. ૧૦,૦૮૦ અબજ રૂપિયાની વેલ્યૂએશન પર ઇદ્ગ્‌ ને એંટ ફાઈનાંશિયલમાં આશરે ૦.૧ ટકા સ્ટોક મળશે.
ફન્ડિગ રાઉન્ડના અન્ય બિડર્સમાં સિંગાપુરની સરકારી ઈન્વેસમેન્ટ કંપની ટોમાસેક હોલ્ડિગ્સ, અમેરિકાના પ્રાઈવેટ ઈક્વિટી ફંડ બોરબર્ગ પિંકર્સ અને કાર્લાઈ અને કેનેડાની પેન્શન ફર્મ ઝ્રઁઁંમ્ પણ જાડાયેલી છે. એંટ ફાઈનાન્શિયલ માટે વેલ્યૂએશનમાં આ પ્રકારનો વધારો એક મોટી ઉપ્લબ્ધી છે. આ આવતા વર્ષનો આઈપીઓ પણ લાવે તેવી શક્યતા છે. ૨૦૧૬માં ગત ફન્ડિગ રાઉન્ડ દરમિયાન આની વેલ્યૂ આશરે ૪,૩૦૨ રૂપિયા લાગી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY