મુંબઈ,તા.૧૮
અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યુ હતું કે મ કાઉચની સીડી પર ચઢીને કામિયાબ થયા પછી કાસ્ટિંગ કાઉચની ટીકા કરનારા કલાકારો દંભી છે : રિચા ચડ્ડા કાઉચની ટીકા કરનારા કલાકારો દંભી છે…
‘કાસ્ટિંગ કાઉચની ટીકા કરનારા કલાકારો દંભી છે : રિચા ચડ્ડા કાઉચ દ્વારા તમે સફળ થયાં છો. અને હવે મી ટુ…આંદોલનમાં ઝંપલાવીને કાસ્ટિંગ કાઉચની ટીકા કરનારા કલાકારો દંભી છે : રિચા ચડ્ડા કાઉચની ટીકા કરીને પ્રસિદ્ધિ મેળવવા મથો છો. આ તો નર્યો દંભ છે. જે સીડી ચડીને તમે ઉપર ગયા છો એની ટીકા હવે કરવાનો શો અર્થ છે ? ‘ એવો સવાલ રિચાએ કર્યો હતો.
એણે કહ્યુ કે કાસ્ટિંગ કાઉચની ટીકા કરનારા કલાકારો દંભી છે : રિચા ચડ્ડા કાઉચ એક કૌભાંડ છે એવું આજે કહેતા ઘણા કલાકારો એ સીડી દ્વારાજ ઉપર ગયા છે. મને આવા લોકો પર બહુ ચીડ છે. તમે પોતે એના દ્વારા પ્રગતિ સાધી છે અને હવે દંભ કરો છો કે યહ તો બહુત બૂરી બલા હૈ…બહુત ગલત હૈ..
એક મુલાકાતમાં રિચા બોલી રહી હતી. બન્યું એવું કે ગયા વર્ષના નવેંબરમાં હોલિવૂડના ટોચના ફિલ્મ સર્જક હાર્વે વાઇનસ્ટાઇને હોલિવૂડમાં મોખરાની ગણાતી ઘણી અભિનેત્રીઓનો જાતીય ગેરલાભ લીધો હોવાની વાત પ્રગટ થઇ ત્યારબાદ એવી ઘણી હીરોઇનોએ જાહેરમાં એકરાર કર્યો હતો કે મારો પણ ગેરલાભ લેવાયો હતો.
આ એકરારને મી ટુ (હું પણ ભોગ બની છું) આંદોલન જેવું નામ અપાયું હતું. એ પછી બોલિવૂડમાં પણ છાને છપને આવી વાતો શરૃ થઇ હતી. ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપરા જેવાં કલાકારોએ જાહેર અપીલ કરી હતી કે કાÂસ્ટંગ કાઉચનો શિકાર બનેલા કલાકારોએ જાહેરમાં પોતાની સાથે થયેલા ગેરવર્તનની વિગતો જાહેર કરવી જાઇએે. એના સંદર્ભમાં રિચા બોલી રહી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





