રિશિ કપૂર-જૂહી ચાવલા સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવશે

0
50

મુંબઈ,તા.૧૭
બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ જુહી ચાવલા અને રિશી કપૂર એકવાર ફરી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા આવી રહી છે. આ ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા હશે જેને ડાયરેક્શન હિતેશ ભાટિયા કરી રહ્યા છે. જણાવીએ કે આ ફિલ્મનું હજુ સુધી નામ આપવામાં આવ્યું નથી પરંતુ તેનેં શુટિંગ શરુ થઇ ચુક્્યું છે.
ફિલ્મને સોની પિક્ચર્સ એન્ટરટેનમેંટ ઇન્ડિયા પ્રોડ્યુસ કરી રહ્યા છે. જેના મેનેજિંગ ડાયરેક્ટર વિવેક કૃષ્ણાનીએ જણાવ્યું કે અમે ઓડિયન્સના સામે એવી સ્ટોરી લાવવા માંગીએ છીએ કે જે તેમને પહેલા ક્યારે પણ ના જાઈ હોય. અમે આ ફેમિલી કોમેડી ફિલ્મ માટે ઘણા ઉત્સાહિત છીએ. ફિલ્મ ‘૧૦૨ નોટ આઉટ’ પછી રિશી કપૂર ફરી અમારા સાથે ફિલ્મમાં કામ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે રિશી કપૂર અને જુહી ચાવલા આ ફિલ્મ પહેલા ‘સાજન કા ઘર’, ‘ઇના મીના ડીકા’ અને ‘બોલ રાધા બોલ’ જેવી બોલિવૂડની સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્્યા છે. તાજેતરમાં રિશી કપૂરની ફિલ્મ ‘મુલ્ક’ રિલીઝ કરવામાં આવી હતી. તો જૂહી ચાવલા છેલ્લે ફિલ્મ ‘ચોક એંડ ડસ્ટર’માં જાવા મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY