વાશિંગ્ટન,તા.૨૯
અમેરિકાની એક મહિલાએ ત્યાંના એક સેનેટર એટલે કે જનપ્રતિનિધ ઉપર રેપનો આપોલ લગાવ્યો છે. તેણે ૧૧ વર્ષ પહેલા તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ગુરુવારે તેણે એક ટ્વીટ દ્વારા કાંડેસ ફેબરે કહ્યું કે રિપબ્લિકન પાર્ટીના જનપ્રતિનિધિ જા ફેનને ૨૦૦૭માં એ રાત્રે દુષ્કર્મ આચર્યું જ્યારે તે વોશિંગ્ટન ડીસીના જાર્જટાઉન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થઇ હતી.
મહિલાએ કહ્યું કે, ગુરુવારે ઉચ્ચતમ ન્યાયાલયના જજ પદ માટે પસંદ પામેલા બ્રેટ કાવાનાહ ઉપર આરોપો ઉપર થઇ રહેલા ટેલિવિઝન પ્રસારણને જાયા બાદ પોતાને રોકી ન શકી. તેમણે એ સમયે જ નક્કી કર્યું કે, હવે ચુપ નથી રહે.
તેમણે ટિવટનો સહારો લીધો કે, બહુ ચુપ રહી લીધું હવે વધારે નહીં. ૧૧ વર્ષ પહેલા ફેનને મારા ઉપર રેપ કર્યો હતો. જાકે, ફેનને આ આરોપને સ્પષ્ટ નકારતા તપાસની માંગ કરી હતી.
બીજી તરફ ફેબરે જણાવ્યું કે ,મે એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ ક્રિસ્ટીન બ્લેજી ફોર્સથી પ્રેરિત હતી. કેલિફોર્નિયામાં મનોવિજ્ઞાનના પ્રોફેસર ફોર્ડને સેનેટની ન્યાયિક સમિતિએ ગુરુવારે જણાવ્યું કે, કાવાનાહએ એ સમયે તેમનું શારીરિક શોષણ કર્યું જ્યારે તેઓ બંને કિશોરાવસ્થામાં હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




