વલસાડ, તા.૨
વલસાડ તાલુકાના રોલા ગામે રહેતા ગુણવંતભાઇ એસ.પટેલે નવસારી ખાતે ૬૦ વર્ષથી ઉપરની વયજૂથ માટે કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલી માસ્ટર્સ એથ્લેટિકસ સ્પર્ધાઅો પૈકી ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ તેમજ ૨૦૦ મીટર દોડમાં સીલ્વર મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ ગ્રામજનો તેમજ મિત્રમંડળે અભિનંદન પાઠવ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



