વલસાડ, તા.૨
વલસાડના તિથલ બીચ ખાતે તા.૩/૧૧/૨૦૧૮ થી તા.૨/૧૨/૨૦૧૮ દરમિયાન યોજાનાર બીચ ફેસ્ટિવલનું ઉદઘાટન તા.૩/૧૧/૨૦૧૮ના રોજ સાંજે ૫-૩૦ કલાકે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવશે. આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્યો સર્વે ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, ગુજરાત પ્રવાસન નિગમ લી.ના અધ્યક્ષ કમલેશ પટેલ તેમજ બોર્ડ અોફ ડિરેક્ટર ગજેન્દ્રસિંહ જાડેજા તેમજ તિથલ ગામના સરપંચ આરતીબેન પટેલ હાજર રહેશે. આ કાર્યક્રમમાં સૌને ઉપસ્થિત રહેવા જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ તેમજ ગુજરાત પ્રવાસન નિગમ લી.ના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રવાસન કમિશનર જેવુ દેવન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



