“સ્વરો સે સાધના”

0
272

ભગવાન શ્રી રંગાવધૂત બાપજી ના અર્ધશતાબ્દી નિર્વાણ વર્ષ તથા પ.પૂ. બાપજી ના વરદ્ હસ્તે પ્રસ્થાપિત શ્રી દત્ત ભગવાન ના ૬૫ માં પાટોત્સવ નિમિત્તે આયોજિત “સ્વરો સે રંગ સાધના” ના માધ્યમ દ્વારા અવધૂતી આનંદ ના ત્રીજા દિવસે શ્રી મુકુન્દભાઈ ભટ્ટ, શ્રી ભરતભાઈ મહંત, શ્રી બીરજુભાઈ કંથારીયા, શ્રી વિપુલભાઈ ત્રિવેદી, શ્રી ભાવિકભાઈ સોની તથા શ્રીમતી નીતિબેન સોની એ પૂ. બાપજી રચિત ભજનો ગાઈ ભકતો ને ભાવવિભોર કર્યાં

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY